Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીસીસીઆઈએ ખેલાડીઓની સેલેરી ડબલ કરી, જાડેજા અને પુજારા ધોની અને વિરાટ કોહલીની કેટેગરીમાં

Webdunia
બુધવાર, 22 માર્ચ 2017 (22:09 IST)
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સુપર્બ પરફોર્મન્સ કરનાર જાડેજા અને પૂજારાને આઈસીસી રેન્કીંગમાં ફાયદો, બોલીંગમાં ટેસ્ટ રેન્કીંગમાં જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા સ્થાને યથાવત અને ચેતેશ્વર બેટીંગમાં બીજા સ્થાને પહોંચી ગયો. બીસીસીઆઈએ ખેલાડીઓની સેલેરી ડબલ કરી દીધી છે.બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓનું એન્યુઅલ ગ્રેડ કોન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે.  જેમાં રવિન્દ્ર જાડેજાએ સતત શાનદાર પ્રદર્શન કરીને પોતાની જગ્યાએ A ગ્રેડમાં બનાવી લીધી છે.   રવિન્દ્ર જાડેજા અને પુજારા ધોની અને વિરાટ કોહલીની કેટેગરીમાં આવી ગયા છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments