Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીસંતની બોલ પર યુવરાજ ઘાયલ

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2011 (17:56 IST)
N.D
ક્રિકેટ પ્રેમીઓ અને ભારતીય માટે એક ખરાબ સમાચાર છે. ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજ સિંહને ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં આજે અભ્યાસ મેચ દરમિયાન હાથમા વાગી ગયુ છે. યુવરાજને એ સમયે વાગ્યુ જ્યારે તેઓ શ્રીસંતની બોલ પર અભ્યાસ કરી રહ્યા હતા.

વાગતાજ યુવરાજને ખૂબ દુ:ખાવો થવા માડ્યો. તેમણે તરત જ અભ્યાસ છોડી એક કિનારે બેસવુ પડ્યુ. ફિઝિયો ટીમે તેમને વાગેલ સ્થાન પર લગભગ 20 મિનિટ સુધી માલિશ કરી, પણ દુ:ખાવો ઓછો ન થયો. યુવરાજ અભ્યાસ પૂરો થયા પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા ત્યા સુધી દુ:ખાવો ઓછો નહોતો થયો. જો રવિવારે ઈગ્લેંડ સામે રમાનારી મેચ માટે યુવરાજ ફિટ નહી થાય તો ભારતીય ટીમ માટે આ મોટો આંચકો ગણાશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments