Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વકપ : શ્રીલંકાએ ઝિમ્બાબવેને 139 રને હરાવ્યુ

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2011 (11:00 IST)
N.D
તિલકરત્ને દિલશાન (144) અએ ઉપુલ થરંગા(137)ની વચ્ચે 282 રનની ઓપનિંગ ભાગીદારીનો નવો વિશ્વકપ રેકોર્ડ અને પછી બોલિંગમાં આંગળીના જાદૂથી શ્રીલંકાએ ઝિમ્બાબવેને ગુરૂવારે રાત્રે સમૂહ-એ મેચમાં 139 રનથી કચડીને કવાર્ટરફાઈનલ તરફ પોતાના મજબૂતીભર્યા ડગ માંડ્યા છે.

દિલશાને શ્રીલંકાને પોતાના ઓલરાઉંડર પ્રદર્શનથી એકતરફી જીત અપાવી દીધી. દિલશાન અને થરંગાની વિશ્વરેકોર્ડ ભાગીદારી દ્વારા શ્રીલંકાએ છ વિકેટ પર 327 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ઝિમ્બાબવી જોકે પ્રહમ વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી, પરંતુ ત્યારબાદ દિલશાનના કમાલથી ઝિમ્બાબવેની ટીમ વધુ સમય ટકી ન શકી અને આખી ટીમ 39 ઓવરમાં 188 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

Show comments