Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્વેંટી-20 વર્લ્ડ કપની ટિકીટોનું વેચાણ શરૂ

Webdunia
શનિવાર, 31 માર્ચ 2012 (16:42 IST)
P.R
આ વર્ષે શ્રીલંકામાં રમાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ માટે ટિકીટોનું વેચાણ શુક્રવારથી શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપને લઈને ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આઈસીસીએ શુક્રવારે આપેલા નિવેદનમાં કહ્યું હતુ કે સુપર-8, સેમિફાઈનલ અને ફાઈનલ માટે કોઈ પણ વ્યક્તિને ચાર ટિકીટ મળી શકશે. તેમજ બાકીની લીગ મેચ માટે વ્યક્તિ દીઠ છ ટિકીટ મળશે.

ટિકીટની ઓનલાઈનલ ખરીદી આઈસીસીની વેબસાઈટ પરથી કરી શકાશે. તેમજ ઓનલાઈન બુક કરાવેલી ટિકીટ મેચના દિવસે મળશે. ઓરિજનલ ટિકીટ 1 ઓગસ્ટ 2012થી ઉપલબ્ધ બનશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

Onion Serum For Hair Fall: વાળમાં લગાવો ડુંગળીથી બનેલુ હોમમેડ સીરમ જાણો વાપરવાની રીત

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

Show comments