Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેશ રૈનાના લગ્નમાં નહી પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

Webdunia
શનિવાર, 4 એપ્રિલ 2015 (14:57 IST)
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાના લગ્નમાં નેતા , અભિનેતાથી લઈને ક્રિકેટની દુનિયાના ઘણા શામેલ છે. લગ્નની ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની , તેમની પત્ની સાક્ષી , યૂપીના સીએમ અખિલેશ યાદવ, પહેલવાન સુશીલ કુમાર ,ઈરફાન પઠાન , અનુપમ ખેર , વીરેન્દ્ર સહવાગ, શિખર ધવન અને ચેન્નઈ સુપર્કિંગ્સ ટીમના સાથી શામેલ થયા. પણ આ સમયે વિરાટ અને અનુષ્કા જોવા ન મળ્યા.   
 
એવુ કહેવાય છે કે બન્ને લગ્નના દિવસે ફરીથી મુંબઈ નીકળી  ગયા. આ પહેલા સુધી તેઓ  દિલ્હીમાં  જ હતા. બન્ને શુક્ર્વારે મુંબઈ ઘરેલૂ હવાઈ મથક પર જોવા મળ્યા બન્નેએ એક જેવી  જ કાળી ટી-શર્ટ અને ભૂરી જીંસ પહેરી રાખી હતી. 
 
એવુ કહેવાય  છે કે દિલ્હીમાં  અનુષ્કાએ વિરાટની માં અને પરિવારના લોકો સાથે ચર્ચા કરી. પણ એ  સ્પષ્ટ નથી કે બન્ને રૈનાના લગ્નમાં કેમ ન ગયા ? અનુષ્કા વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ જોવા માટે અસ્ટ્રેલિયા પણ ગઈ હતી.  ઓસ્ટ્રેલિયાથી પણ વિરાટ અને અનુષ્કા સાથે જ આવ્યા હતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

Show comments