Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં મેટ્રો પહેલીવાર નદીની અંદર દોડી

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (11:00 IST)
Trail Run Howrah to Kolkata- દેશની સૌથી જૂની મેટ્રો સેવા કોલકાતા મેટ્રોએ ઇતિહાસ રચ્યો છે. ભારતમાં પહેલીવાર મેટ્રો પહેલીવાર નદીની અંદર દોડી છે. હાવડાથી કોલકાતાના એસ્પ્લેનેડ સુધી ટ્રેલ રન કરવામાં આવ્યો હતો કારણ કે મેટ્રોએ હુગલી નદીની નીચે તેની મુસાફરી કરી હતી. કોલકાતા મેટ્રોના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડીએ આ દોડને કોલકાતા શહેર માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
 
ઉદય કુમાર રેડ્ડીએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ટ્રેન હુગલી નદીની નીચે ગઈ હોય. તે 33 મીટરની ઊંડાઈએ સૌથી ઊંડું સ્ટેશન પણ છે. ભારતમાં આવું પહેલીવાર બન્યું છે. કોલકાતા શહેર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે કહ્યું કે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી ટ્રાયલ રન આગામી 7 મહિના સુધી ચાલુ રહેશે. આ પછી તેને લોકો માટે નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

આગળનો લેખ
Show comments