Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND W vs ENG W T20 WC 1st Semi Final Match: ભારતે રચ્યો ઈતિહાસ, પહેલીવાર પહોંચ્યુ વિશ્વકપના ફાઈનલમાં

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (11:34 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે ગુરૂવારે સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર રમાનારા મહિલા ટી-20 વિશ્વ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે અને આ કારણે ભારતે પહેલીવાર વિશ્વકપના ફાઈનલમાં પગ મુક્યો છે.  મેચની શરૂઆતથી જ વરસાદ આવી રહ્યો હતો અને મેચ હોવાની સ્થિતિ ન બનતી જોઈ મેચ રદ્દ થઈ ગઈ.  ફાઈનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્ર્લિયા સાથે થશે. જેની વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ આ મેદાન પર રમાવાની છે.  આ મેચ પર પણ વરસાદની શક્યતા છે. 
 
 
 UPDATES-
 
 
- આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે અને ભારતને સીધી ફાઈનલમાં એંટ્રી મળી છે. 
 
- ભારત-ઈગ્લેંડની વચ્ચે સિડનીમાં થઈ રહેલ મેચમાં ભારે વરસાદની આશંકા પહેલા હતી.  આઈસીસીના નવા નિયમો મુજબ પરિણામ કાઢવા માટે ઓછામાં ઓછી 10-10 ઓવરની રમત હોવી જરૂરી છે. પહેલા આ નિયમ 5-5 ઓવરનો હતો 
 
- આ મેચ પર વરસાદનો ભય છે. વરસાદને કારણે નિર્ધારિત સમય પર ટૉસ થઈ શક્યો નથી. જો આ મેચ રદ્દ થઈ જાય છે તો ભારતને ગ્રુપ એ માં ટૉપ પોઝિશન પ્રાપ્ત કરવાને કારણે ફાઈનલમાં એંટ્રી મળી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments