Dharma Sangrah

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (11:00 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8,78,254 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,૦1,609 એ સક્રિય કેસ છે, 5.53,471 લોકો હોસ્પિટલમાં સાજા થયા છે અથવા છૂટા થયા છે અને અત્યાર સુધીમાં 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
 
એક દિવસમાં 219103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
ઈન્ડિયન કાઉન્સિલ (ફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 12 જુલાઇ સુધી 1,18,06,256 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 2,19,103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

આગળનો લેખ
Show comments