Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Gujarat Update - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 કોરોનાના કેસ, કુલ આંકડો 61,435

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2020 (11:23 IST)
 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 કોરોનાના કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 61 હજારને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે. આજે વધુ 833 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44907 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
સીટી અને જિલ્લા મળી આજે 284 કેસ નોંધાયા 
 
આજે 11 દર્દીઓના મોત નિપજ્યા 
 
249 દર્દીઓ આજે સ્વસ્થ થયા
 
સીટી અને જિલ્લા મળી કુલ આંક 13,663 થયો
 
આજદિન સુધી 9365 દર્દીઓ સ્વસ્થ થયા
 

11:33 AM, 1st Aug
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 219, અમદાવાદ કોર્પોરેશનમાં- 140, વડોદરા કોર્પોરેશનમાં- 80, સુરત 65, રાજકોટ કોર્પોરેશન- 48, મહેસાણા- 40, અમદાવાદ- 36, સુરેન્દ્રનગર- 36, જામનગર કોર્પોરેશન-33, રાજકોટ-31, મોરબી- 29, અમરેલી-26, વલસાડ-26, ગાંધીનગર- 25, ભાવનગર કોર્પોરેશન-24, ભાવનગર-23, ભરૂચ-21, પંચમહાલ-21 , કચ્છ-20 , ગીર સોમનાથ-16, નવસારી-16, ગાંધીનગર કોર્પોરેશન - 15, બનાસકાંઠા- 14, દાહોદ-14, ખેડા- 14, વડોદરા- 14, જુનાગઢ કોર્પોરેશન-13, પાટણ-13, મહીસાગર- 12, આણંદ- 11, સાબરકાંઠા-11, જામનગર-9, નર્મદા-9, પોરબંદર-9, જુનાગઢ-7, બોટાદ-4, અરવલ્લી-2, તાપી-2 અન્ય રાજ્યના પાંચ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61,438 થઈ ગઈ છે.

11:33 AM, 1st Aug
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાનો નવતર પ્રયોગ, સીટી બસોને ધંન્વતરી રથ અને એમ્બ્યુલન્સમાં ફેરવી, હાલ 10 સીટી બસ એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરાઇ

11:32 AM, 1st Aug
ભરૂચ કોરોના અપડેટ
ભરૂચના સુપરમાર્કેટ વિસ્તારમાં કચરા પેટી નજીક પીપીઇ કીટ મળી આવી
કોરોના પેશન્ટોને સારવાર માટે વાપરવામાં આવે છે કીટ
ખુલ્લામાં કીટ મળી આવતા લોકોમાં ભય
તંત્ર આ બાબત ધ્યાને પર લે તે જરૂર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments