Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેડમિંટનમાં ભારતને મળ્યો સુવર્ણ

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2010 (14:20 IST)
PTI
કોમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે ભારતે વુમંસ બેડમિંટન ડબલ્સમાં યાદગાર પ્રદર્શન કરતા સુવર્ણ પદક મેળવ્યો.

ભારતની જ્વાલા ગુટ્ટા-અશ્વિની પુનપ્પાએ બેડમિંટન ડબલ્સમાં સુવર્ણ પદક જીતી લીધો. જ્વાલા-અશ્વિનીનો મુકાબલો સિંગાપુરની જોડી સાથે હતો. ભારતીય જોડીએ પ્રથમ સેટ 21-16, બીજો 21-19 જેતીને સિંગાપુરની જોડી પર દબાવ બનાવી દીધો હતો.

આ પહેલા બેડમિંટનમાં મલેશિયાએ ઈગ્લેંડને હરાવીને મિક્સડ ડબલ્સના ફાઈનલ અને સુવર્ણ પદક જીત્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

Show comments