Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખ્રિસ્તી ધર્મમાં ત્રણ સંપ્રદાય

Webdunia
બુધવાર, 11 જુલાઈ 2007 (14:49 IST)
ખ્રિસ્તી ધર્મમા ં મુખ્ ય ત્રણ સંપ્રદાય આવેલ ા છે.

W.D
( ૧) રોમન કેથોલીક
ખ્રિસ્‍તી ધર્મના રોમન કેથોલીક સંપ્રદાયના લોકો રોમના પોપને સર્વોચ્ચ ધર્મગુરૂ માને છે.

( ૨) પ્રોટેસ્ટંટ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના લોકો કોઈ પોપમાં આસ્થા રાખતાં નથી, તેના બદલે તેઓ તેમના ધર્મગ્રંથ બાઈબલમાં શ્રદ્ધા રાખે છે.

( ૩) ઓર્થોડોક્સ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના ઓર્થોડોક્સ સંપ્રદાયના લોકો રોમના પોપમાં આસ્થા નથી રાખતાં પરંતુ તેઓ પોતપોતાના રાષ્ટ્રીય ધર્મસંઘ પૈટ્રીઆર્કને માને છે.
આ સંપ્રદાય તેના અંગ્રેજી નામના અર્થ અનુસાર રૂઢીચુસ્ત સંપ્રદાય છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments