Webdunia - Bharat's app for daily news and videos

Install App

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Webdunia
ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (17:55 IST)
Merry Christmas 2024 Wishes Cards in Gujarati: ઈસાઈ ધર્મની માન્યતા મુજબ યીશુ મસીહનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસને ક્રિસમસના રૂપમાં ઉજવાય છે. આ ખાસ દિવસ પર લોકો પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા સંદેશ પણ મોકલે છે. 
 .
- ક્રિસમસનો આ દિવસ 
 તમારા જીવનમાં 
 નવી આશાઓ અને નવી ખુશીઓનુ 
 અજવાળુ લઈને આવે... 
  Merry Christmas
 
- ક્રિસમસનો ઉમંગ અને ઉત્સાહ 
  હંમેશા તમારા જીવનને 
  ખુશીઓથી ભરપૂર રાખે  
  ક્રિસમસ ડે ની હાર્દિક શુભેચ્છા 
 
- ક્રિસમસની રોશની હંમેશા તમારા જીવનમાં 
  હંમેશા ચમકતી રહે 
  તમારા દિલમાં  પ્રેમ અને તમારા ઘરમાં 
  ખુશીઓ હંમેશા બની રહે.. 
  હેપી ક્રિસમસ 
 
 
- વી વિશ યૂ અ મેરી ક્રિસમસ 
વી વિશ યૂ અ મૈરી ક્રિસમસ એંડ અ હેપ્પી ન્યૂ ઈયર 
ગુડ ટાઈડિંગ્સ વી બ્રિંગ ટૂ યૂ એંડ યોર કિન 
વી વિશ યૂ અ મેરી ક્રિસમસ એંડ અ હેપ્પી ન્યૂ ઈયર 
મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ
  
- Jingle bells, jingle bells,
Jingle all the way.
Oh! what fun it is to ride
In a one-horse open sleigh. Hey!
Jingle bells, jingle bells,
Jingle all the way;
Oh! what fun it is to ride
In a one-horse open sleigh
Happy Christmas Day 
 
 
- ભગવાન યીશુ મસીહ 
  તમને અને તમારા બધા પ્રિયજનોને શાંતિ
  ખુશી અને સદ્દભાવના પ્રદાન કરે 
  Happy Christmas Day 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

આગળનો લેખ
Show comments