Webdunia - Bharat's app for daily news and videos

Install App

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી શાયરી અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2024 (01:22 IST)
children day



Children’s Day 2024 Wishes: દેશમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બાળકોમાં ચાચા નેહરુ તરીકે લોકપ્રિય હતા અને તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. , બાળ દિવસ ફક્ત બાળકો માટે જ ખાસ નથી, પુખ્ત વયના લોકો પણ તેમના બાળપણને યાદ કરીને આ દિવસને ખુશીથી ઉજવે છે. બાળ દિવસના આ ખાસ અવસર પર, અમે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સુંદર કોટસ  લઈને આવ્યા છીએ.

Children day
બાળપણનું એ હાસ્ય 
એ મીઠી મીઠી વાતો 
બાળ દિવસ પર સૌનું હાસ્ય રહે સાથે 
Happy Children’s Day 2024!

Children day
 
પ્યારી દુનિયા 
બાળપણની રાગિન યાદો 
 સપનોમાં ખોવાય જવું 
જાણે હોય કોઈ પરીઓની દુનિયા   
બાળ દિવસની ખુશીઓ રહે રંગબેરંગી 
દરેક બાળક હસે 
 Happy Children’s Day 2024
 
Children day



 
 દેશની પ્રગતિનો તમે છો સહારો 
ભવિષ્યને નિખારો તમે ભણી ગણીને  
આગળ કામ આવશે સારૂ શિક્ષણ 
પૂરી થશે તમારા મનની ઈચ્છા 
Happy Children’s Day 2024 

Children day
 
દરેક બાળક છે દેશની જાન 
દરેક બાળક છે દેશનું અભિમાન 
તેમનું ભવિષ્ય સુધારીશું 
તેમને આપણે જ નીખારીશું  
Happy Children’s Day 2024 
Children day

 
 બે દિવસનાં છે બાળપણનાં ક્ષણ 
ખોવાય જશે ચપટીમાં 
લઈલો તેનો ભરપૂર આનંદ  
નાં લેશો કોઈ વાતનું ટેન્શન  
Happy Children’s Day 2024 

Happy Children’s Day
 
બાળ દિવસના અવસર પર 
હુ મારા બાળકને હાર્દિક શુભકામના 
મોકલુ છુ...
Happy Children’s Day  
children day

 
. એક શિક્ષક ક્યારેય સારો નથી હોતો 
તેના વિદ્યાર્થીઓ તેને સારો બનાવે છે 
મને એક સારો શિક્ષક બનાવવા માટે 
મારા બધા વિદ્યાર્થીઓનો આભાર 
આપ સૌને બાળ દિનની શુભેચ્છા 
children day

 
આપણે ભલે મોટા થઈ ગયા છીએ 
પણ આપણુ દિલ આજે પણ 
નાની-નાની વાતોનો આનંદ ઉઠાવે છે 
કારણ આપણી સૌની અંદર એક નાનુ બાળક છે 
સૌને બાળ દિનની શુભકામનાઓ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments