Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Care-કાર્ટૂનની એવી 4 વાતો જે બાળકો પર નાખે છે ખોટું અસર

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (16:23 IST)
પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન કરવુ, રીડિંગ કરવુ કે બહાર રમવુ  વગેરે. પણ શું તમે જાણો છો કાર્ટૂન બાળકો પર ખોટા પ્રભાવ નાખી રહ્યુ છે. એક અભ્યાસ મુજબ કાર્ટૂન જોવાથી બાળકની કાલ્પનિક શકતિ પર ખૂબ ખરાબ અસર પડે છે. એ વાસ્તવિક જીવનથી દૂર થઈ જાય છે. તે સિવાય પણ એવા અનેક કારણ છે જે બાળક માટે યોગ્ય નથી. 
1. કાર્ટૂનની આવાજમાં વાત કરવી- આજકાલના બાળક તો કાર્ટૂનના એટલા દિવાના થઈ ગયા છે કે એ વાત કરવું પણ તેમની જ આવાજ અને અંદાજમાં પસંદ કરે છે. તેથી બાળક પર તેમની ભાષાની ખોટી અસર પડે છે. 
 
2. ખાવા-પીવાની ખોટી ટેવ- કેટલાક એવા બાળક હોય છે જે તેમની ટેવને ફૉલો કરે છે. ભલે એ ટેવ ખાવા-પીવાની કેમ ન હોય. જેમકે  chota bheem છોટા ભીમ લાડું ખાય છે. અને તેનાથી તેને દુશ્મનો સામે લડવાની તાકત આવી જાય છે. આ રીતે બાળક પણ લાડું ખાવાની જીદ કરે છે. પણ તમને ધ્યાન હશે કે વધારે મીઠાઈ ખાવાથી બાળકના દાંતમાં કીટાણું  પણ લાગી શકે છે. 
 
3. આંખ નબળી- હવે બાળક આખો દિવસ કાર્ટૂન જોતો રહેશે તો આંખ તો નબળી થશે. તેના કારણે બાળકોને ચશ્મા આવી  શકે છે. 
 
4. ઝગડા- કેટલાક કાર્ટૂન એવા હોય છે, જે હિંસા પર આધારિત હોય છે. જેને જોઈને બાળક પણ તેમની જેમ  મારપીટ, ઝગડા શરૂ કરી નાખે છે. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments