Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exam Revision, practice- પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (00:16 IST)
Revision/ practice એક એવુ પહેલૂ છે જેને કરવાથી હારતા પણ જીતી શકે છે. તમને જણાવીએ કે શિક્ષાનો બીજુ નામ જ Revision/ practice છે જે વિદ્યાર્થી કોશિશ નહી કરતા તે કયારે સફળ નહી થઈ શકે છે. તેથી પ્રશ્નને ઉકેલ કરવાની કોશિશ હમેશા કરવી. આવુ કરવાથી પ્રશ્ન પણ યાદ હશે સાથે જ સાથે અનુભવ પણ થશે. જેટલુ  વધારે Revision/ practice થશે તેટલી જ વધારે સફળ થવાની શકયતા વધશે. 
 
પ્રશ્નોને લખીને પ્રોક્ટિસ કરવી 
ક્યારે- ક્યારે હેંડરાઈટિંગ પણ સારા માર્ક્સ લાવવાની એક મુખ્ય કારણ હોય છે. તેથી 10માની પરીક્ષા દરમિયાન લખવાની કોશિશ જરૂર કરવી. તેનાથી તમારુ લેખનની સ્પીડ તો વધશે સાથે જ લખવામાં પણ શુદ્ધ તા આવશે. 
 
હમેશા સાફ-સાફ લખવાની કોશિશ કરવી. કારણ કે જ્યારે સુધી એગ્જામિનર તમારી રાઈટિંગને વાંચીને સમજી નહી જાય ત્યારે સુધી તમને માર્ક્સ નહી આપી શકે છે. 
 
પરીક્ષામાં આવેલા જૂના પ્રશ્ન Solve કરવું 
આવુ ઘણી વાર જોવાયુ છે જે જૂના પ્રશ્ન (પરીક્ષામાં આવેલ પ્રશ્ન) ગયા વર્ષના 10મા માં પૂછાયેલા પ્રશ્ન આવે છે તેથી કોશિશ કરવી કે ગયા 5 વર્ષના Question પેપરને Solve કરવું. 
 
તેનાથી તમને આ અંદાજો આવી જશે કે આ વખતે 10માની પરીક્ષામાં કઈ ટાઈપના Question આવવાની શકયતા છે. આ શક્ય ત્યારે થશે જ્યારે તમે કોશિશ કરશો. સમયને બરબાદ ન કરવુ પણ તેની સાથે ચાલો ત્યારે પરીક્ષાની સાથે સાથે લાઈફમાં પણ આગળ વધવાના ચાંસેસ થશે. 
 
સવારના સમયે જલ્દી ઉઠવું 
યાદ કરવા માટે સવારનો સમય સૌથી સારું ગણાય છે. સવાર-સવારના વાતાવરણ સાફ અને સ્વચ્છ રહે છે . હોબાળો તો હોય જ નથી સવારે ભણવાહી મન અહીં-તહીં ભટકતો નથી અને યાદ કરવામાં સરળતા હોય છે. 
 
જે ટૉપિક તમને જલ્દી યાદ નથી થઈ રહ્યા તેને સવારના સમયેમાં યાદ કરવાની કોશિશ કરવી થોડા જ સમયમાં તે ટૉપિક યાદ થઈ જશે. ભારતીય સંસ્કૃતિમાં સવારને વિદ્ધાનોનો સમય કહેવાય છે કારણ કે જે સૂવે છે હમેશા ખોવે છે જે જાગશે તે હમેશા કઈક ન કઈક મેળવે છે.  
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments