Webdunia - Bharat's app for daily news and videos

Install App

'Hello Buddy', ચંદ્રયાન-2એ ચંદ્ર પર ચંદ્રયાન-3નું આ રીતે સ્વાગત કર્યું

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2023 (15:50 IST)
Chandrayaan 3- ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2 ઓર્બિટર ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં આવકારે છે અને બંને વચ્ચે વાતચીત કરે છે. 
 
વર્ષ 2019 માં, ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું.
 
પણ તેમણે તેમનો કામ કર્યું છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર સક્રિય થઈ ગયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 3rd Test Day 5: ભારતે બેટિંગ શરૂ કરી, 275 રનનો લક્ષ્યાંક છે

Coldwave in gujarat- ગુજરાતમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ; સૌથી ગરમ શહેરના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો ઘટાડો થયો

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

Coimbatore- કોઈમ્બટુર બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ બાશાનું અવસાન

Kathua Fire Accident- જમ્મુના કઠુઆમાં આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત

આગળનો લેખ
Show comments