Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrayaan-3 પૃથ્વીની પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, આ તારીખથી ચંદ્રની પરિક્રમા કરશે, જાણો મિશનની દરેક અપડેટ

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (14:50 IST)
Chandrayaan-3 News Today:ચંદ્રયાન 3 ધરતીની અત્યારે ચોથી ભ્રમણકક્ષામાં છે અને પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે.ચંદ્રયાના 3 ધીમે-ધીમે ચાંદની તરફ વધવા લાગ્યો. તે 23-24 ઓગસ્ટની સાંજ સુધીમાં ચંદ્રની સપાટી પર પગ મૂકે તેવી અપેક્ષા છે.
 
આજે 2-3 વાગ્યે ધરતીની પાંચમી કક્ષામાં પ્રવેશ કરશે. તે પછી આ 31 જુલાઈ-1 ઓગસ્ટને પૃથ્વીની ભ્રમણકક્ષાને મૂકીને ચાંદના ચક્કર લગાવશે, જે પછી આ 23- 24 ઓગસ્ટા સુધી ચાંદની સપાટીને અડશે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશને આ મિશનથી ઘણી આશાઓ છે.
 
ચંદ્રયાન 3  ચંદ્રયાન-3 ક્યારે ચંદ્રની પરિક્રમા શરૂ કરશે?
 
31 જુલાઈ કે 1 સુધીમાં, ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રની પરિક્રમા શરૂ કરશે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ ચંદ્રયાન-3 પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, તે ચંદ્રની પરિક્રમા કર્યા પછી 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતરશે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા

Adani Group Stocks: અડાની સમૂહના શેરમાં મચ્યો હાહાકાર, 20 ટકા સુધી ગબડ્યો સ્ટોક્સ

ઓડિશામાં દીપડાને મારવા અને તેનું માંસ ખાવા બદલ 2 લોકોની ધરપકડ

ગુજરાતના સોમનાથમાં રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર તૈયાર કરશે રોડમેપ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

યુપી બાદ ઝારખંડમાં ભયાનક અકસ્માત, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત, સ્લીપર બસ રસ્તાની વચ્ચે પલટી ગઈ

આગળનો લેખ
Show comments