Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર
Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2025 (14:25 IST)
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ માતાજીની દરરોજ પૂજાનો બીજ મંત્ર -

ALSO READ: Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત
1. શૈલપુત્રી : હ્રીં શિવાયૈ નમ:। 
2. બ્રહ્મચારિણી :  હ્રીં શ્રી અમ્બિકાયૈ નમ:। 
3. ચન્દ્રઘણ્ટા :  ઐં શ્રીં શક્તયૈ નમ:। 
4. કૂષ્માંડા : ઐં હ્રી દેવ્યૈ નમ:। 
5. સ્કંદમાતા : હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ:। 
6. કાત્યાયની : ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમ:।
7. કાલરાત્રિ  : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમ:। 
8. મહાગૌરી : શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ:। 
9. સિદ્ધિદાત્રી :  હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમ:।

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments