Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાલતના આદેશથી મૌલવી ગુસ્સે

ભાષા
શનિવાર, 3 નવેમ્બર 2007 (11:37 IST)
( ભાષા) શહેરના એક જાણીતા મૌલવીએ દિલ્હીની હાઈ કોર્ટ દ્વારા હમણાં જ આપવામાં આવેલ આદેશ પર મુશ્કેલી જણાવતાં કહ્યું કે મુસલમાનોને કોઇ પણ મનાઈ વગર ઈસ્લામી નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફતેહપુરી મસ્જીદના મૌલાના મુફ્તી મોહમ્મદ મુર્કરમે જણાવ્યું હતું કે શરીઅત પૈત્ર કુરાન અને પૈગંબર મોહમ્મદન અશબ્દો પર આધારિત છે.

તેઓએ કહ્યું હતું કે બધા જ મુસલમાનો ઇસ્લામી કાનુનને કોઇ પણ મનાઈ વિના સ્વીકાર કરે છે.

તેઓએ જણાવ્યું હતું કે તલાક એ ઈસ્લામી કાયદાનો ભાગ છે. આ એક પવિત્ર કાયદો છે જેની અંદર કોઇ જ સંશોધન થઈ શકે તેમ નથી. સંસદીય કાયદાઓની અંદર એટલા માટે સંશોધન થઈ શકે છે કેમકે તેને માણસ બનાવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025: સૌથી મોંઘા ખેલાડી પહેલા સેટમાં જ મળી જશે! આ 6 દિગ્ગજ નો સમાવેશ થાય છે

કડકડતી ઠંડી માટે તૈયાર રહો, આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક, TTEએ CPR આપ્યો અને જીવ બચી ગયો, જુઓ વીડિયો

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

Show comments