Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2025: બજેટમાં ખેડૂતો માટે શુ છે ખાસ ? અહી જાણો A to Z ડિટેલ્સ

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (13:49 IST)
Budget 2025 For Agriculture Sector
Budget 2025 For Agriculture Sector:  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે (1 ફેબ્રુઆરી) સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું. આ વર્ષના બજેટમાં ખેડૂતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને ખેડૂતોની આવક વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, નિર્મલા સીતારમણ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે. બજેટ 2025માં, કેન્દ્ર સરકારનું ધ્યાન કૃષિ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા, કૃષિમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને કુદરતી ખેતી તરફ ખેડૂતોનો ઝોક વધારવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને માટે સસ્તામાં લોનની જાહેરાત કરવાની છે. નિર્મલા સીતારમણ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન લેવાની લિમિટને વધારી દીધી છે.. અહી જાણો વિસ્તારપૂર્વક 
 
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી વધારી 
કિસાન ક્રેડિટ કાર્ડનુ બજેટ વધારવામાં આવી. હવે ક્રેડિટ કાર્ડ પર લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. 
 
હવે ખેડૂતોને આરામથી લોન મળી જશે. સ્ટાર્ટઅપ લોનની સુવિદ્યા વધારીને 10 કરોડ કરવામાં આવી છે. 
 
શું છે કિસાન ક્રેડિટ કાર્ડ ?
 
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ભારતીય રિઝર્વ બેંક (RBI) અને NABARD (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા ખેડૂતોને તેમની કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સસ્તા દરે લોન આપવાના ઉદ્દેશ્યથી આ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. તેમના કૃષિ કાર્યોને સરળતાથી ચલાવવા માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

હોળી પર ઘુઘરા બનાવતા પહેલા તપાસો કે માવો અસલી છે કે નકલી? જાણો 3 સરળ રીત

Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો

World Sleep Day: કઈ વસ્તુ ખાવાથી ઝડપથી ઊંઘ આવે છે? જાણી લો નહિ તો ઉલ્લુંની જેમ જાગતા રહેશો

એકલી રહેતી મહિલાઓએ તેમની સલામતી અને સ્માર્ટ લિવિંગ માટે આ ટિપ્સ અપનાવવી જોઈએ, જીવન સરળ બનશે.

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments