Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટમાં વિત્તમંત્રીથી આ ઈચ્છે છે દેશની અડ્ધી આબાદી

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (11:00 IST)
દેશનો બજેટ વિત્તમંત્રી અરૂણ જેટલી પેશ કરશે. પણ ઘરનો બજય બનાવવા અને સંભાળવામાં દેશની અડધી આબાદી એટલે કે મહિલાઓનો યોહદાન ખૂબ મહત્વનો હોય છે. પછી એ ઘરેલૂ મહિલા હોય કે કામકરતી, બધાને આ સામાન્ય બજટથી ખૂબ આશાઓ છે. એક ફેબ્રુઆરીને સામાન્ય બજટ પેશ થઈ રહ્યું છે. આ સમયે 
 
ક્રંદ્ર સરકારએ બજટ બનાવવામાં મહિલા અધિકારીઓની ભાગીદારી વધારી છે. આજ સુધી કેટલીક મહિલાઓથી આ જાણવાની કોશિશ કરી કે તેણે વિત્ત મંત્રીના પિટારાથી શું જોઈએ તો ખબર ચલ્યું કે બજટથી મહિલાઓ તેમની આર્થિક સુરક્ષા ઈચ્છે છે. અને રાહત ભરી ઘોષણાઓની આશા કરે છે. 
સાંભળો  વિત્તમંત્રીજી ..... 
 
1. સરકારને મહિલાઓના ઈનકમ ટેક્સ સ્લેબમાં વધારે રિયાયત આપવી જોઈએ. 
 
2. સર્વિસ ટેક્, વેટ ટેક્સના નામ પર હોટલમાં ભોજન હોય કે પાર્લર ખર્ચ બધું બમણું થઈ જાય છે. તેના પર સરકારને કોઈ ઠોસ પગલા ભરવા જોઈએ. 
 
3. પેટ્રોલની કીમતમાં વધારોથી ઘરના રસોડાના બજટ બગડે છે તેમાં સુધારની આશા છે. 
 
4. કામકરતી મહિલાઓ માટે નિવેશ યોજનામાં વ્યાજદરમાં રાહત આપી જાય જેથી મહિલાઓ આર્થિક રૂપથી સુરક્ષિત થઈ શકે . 
 
5. કાર્યસ્થળ પર મહિલાઓની ભાગીદારી વધારવા અને સુવિધા આપવા માટે ઑફિસમાં નાના બાળકોની સારવાર માટે ક્રેચની સુવિધા મળે. 
 
6 . સ્વાસ્થયના ક્ષેત્રમાં મહિલાઓ માટે ખાસ પૉલિસી , ખાસ કરીને  કામકરતી મહિલાઓ માટે મેટરનિટી લીવનો સમય વર્ષ ભર કરાય. 
 
7. સરકારનો ફોકસ મહિલા પર સુરક્ષાના હોવા જોઈએ. તેમના માટે સરકાર ખાસ બજટ આવંટિત કરે. 
 
8. સારી શિક્ષા અને ચિકિત્સા મોંઘી થતી જઈ રહી ચે . મધ્યવર્ગીય પરિવારો માટે વધતી મોંઘવરી સાથે બાળકોને ઉચ્ચ શિક્ષા અપાવવું મુશ્કેલ છે તેના પર ધ્યાન આપવા જોઈએ. 
 
9. બ્યૂટી કોસ્મેટિક્સ પ્રોડકટસ સર્વિસેસ અને કપડા બધી જરૂરતથી વધારે મોંઘા થતા જઈ રહ્યા છે તેની કીમતો પર લગામ લાગવી જોઈએ. 
 
10. સિંગ લ મદર્સ માટે ખાસ પ્રાવધાન હોવા જોઈએ. 
 
સરકાર જો આ બધા બિંદુઓ માટે આ બિંદુઓ પર કમ કરે છે તો દેશની મહિલાઓ આત્મનિર્ભર અને સશ્ત બનવાની દિશામાં તેને એક મુખુ પગલા  ગણાશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

વધુ જુઓ..

નવીનતમ

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

લગ્ન પહેલા તમારા પાર્ટનરને આ ખાસ પ્રશ્નો ચોક્કસથી પૂછો

પ્રેરક વાર્તા: એક ખેડૂત દરરોજ તેના ખેતરમાં સાપ માટે દૂધ રાખતો હતો, સવારે તેને વાટકીના તળિયે સોનાનો સિક્કો મળ્યો,

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

આગળનો લેખ
Show comments