Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાપડ ઉદ્યોગને ઊભો કરવાનો પ્રયાશ

આ વર્ષે કાપડ ઉદ્યોગ માટે બે મુખ્ય યોજનાઓ છે..

Webdunia
શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (17:56 IST)
W.DW.D

નવી દિલ્હી (એજંસી) હાલમાં ડુબવાની અણીએ ઊભેલો કાપડ ઉદ્યોગને બચાવી લેવા અને તેમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી સર્જતા ઊભી કરવા કાપડ ઉદ્યોગ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઈ છે અને આથી જ નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે 2008-09 વર્ષ માટેના બજેટમાં કાપડ ક્ષેત્રમાં ટેકનોલોજી સુધારો કરવાની યોજના માટેનું ભંડોળ વધાર્યુ હતું અને તે સીવાય હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી માટે પણ સહાય પુરી પાડવાની જાહેરાત કરી હતી.

આ વર્ષે કાપડ ઉદ્યોગ માટે બે મુખ્ય યોજનાઓ છે, એક તો ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક અગીયારમી પંચ વર્ષીય યોજનાના સમયગાળામાં પણ ચાલું રહશે.

2008-09 માં સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક માટે રૂ. 450 કરોડ ફાળવવામાં આવ્યાં છે જ્યારે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ માટે રૂ. 1090 કરોડ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 30 ટેક્સટાઈલ્સ પાર્કને મંજુરી આપવામાં આવી છે અને ચાર પાર્કમાં 20 એકમોએ ઉત્પાગન શરૂ કર્યુ છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments