Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટ શોટ ઓફ સન્ની લિયોન

Webdunia
P.R

' બિગ બોસ 5' પછી આ ઈન્ડોકેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન ઘર ઘરમાં જાણીતું નામ બની ગયું છે. ટૂંક સમયમાં તે ફિલ્મી પડદે પણ આગ લગાડશે. ફિલ્મમેકર મહેશ ભટ્ટે તેને 'જીસ્મ 2' માટે સાઈન કરી છે. જ્યારે સન્ની બિગ બોસના ઘરમાં હતી ત્યારે જ મહેશ ભટ્ટ પોતાની દીકરી પૂજા ભટ્ટની ફિલ્મની ઓફર લઈને સન્નીને મળ્યા હતાં.

P.R

થોડા સમય પહેલા જ સન્નીએ 'જીસ્મ 2' આખરે સાઈન કરી હોવાની ચોક્કસ જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા અનુસાર, સન્ની સાથે આ ફિલ્મમાં બે અભિનેતાઓ રોમાન્સ કરશે.

P.R

જ્યારે સન્ની પોતાના બોયફ્રેન્ડની નિયત જાણવા માટે અન્ય સ્ત્રી બનીને પોતાના જ બોયફ્રેન્ડને લલચાવશે. વાર્તા તો રસપ્રદ લાગે છે. જો કે, જ્યારે સન્ની લિઓન પડદાં પર હોય ત્યારે કોને વાર્તાની પડી હશે. સન્ની સાથે ક્યા અભિનેતાને 'ચાન્સ' મળશે તે નક્કી નથી પણ બેમાંથી એક રોલ માટે અરુણોદયનું નામ લેવાઈ રહ્યુ છે.




સૌજન્ય - જીએનએસ

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?