Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે શ્રેયા ઘોષાલ (જુઓ હિટ સોંગ વીડિયો)

Webdunia
સારેગમાપા રિયાલિટીશોથી બોલીવૂડમાં એંટ્રી કરનાર ગાયિકા શ્રેયા ઘોષાલના જન્મ દિવ્સે ચાહકોએ શુભેચ્છા આપી છે. શ્રેયા ઘોષાલના અવાજનો જાદુ આજે પણ અંકબંધ રહ્યો છે. તે ઘણા સમયથી સૌથી લોકપ્રિય ગાયિકા પૈકીની એક રહી છે. હાલમાં તેના તમામ ગીતો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. શ્રેયા ઘોષાલના જન્મ 12 માર્ચ 1984ના દિવસે બહેરામપુર પશ્ચિમ બંગાળમાં થયો હતો. સંગીત ક્ષેત્રે તે પહેલાથી જ આવવા માટે ઈચ્છુક હતી.
P.R


શ્રેયા ઘોષાલ ગાયિકા તરીકે જાણીતી થઈ ચુકી છે. તે માત્ર હિંદીમાં જ નહી પણ આસામી, બંગાળી, જોધપુરી, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઓરિયા, મલિયાલમ, તેલુગુ અને નેપાળી ભાષામાં પણ ગાય ચુકી છે. સારેગામાપામા% જીત મેળવી ગયા બાદ તેની બોલિવૂડ કેરિયર શરૂ થઈ હતી. દેવદાસ ફિલ્મ સાથે તેની ગાયિકા તરીકેની કેરિયર શરૂ થયુ હતુ. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ ગાયિકા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. તે ઘણા એવોર્ડ જીતી ગઈ છે. ઘોષાલનો જન્મ બંગાળમાં થયો હતો. સંજય લીલા ભણસાળીનું ધ્યાન શ્રેયા ઘોષાલ ઉપર પડ્યુ હતુ. અને તેમને ગીત ગાવવાની તક આપી હતી. શ્રેયા ઘોષાલે હાલમાં રજૂ થયેલી શાહરૂખ ખાન અભિનીત જબ તક હૈ જાન ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. ગીતો બોક્સ ઓફિસ પર હીટ ગયા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments