Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થ ડે સલમાન

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2010 (12:39 IST)
P.R

સલમાન ખાન 27 ડિસેમ્બર 2010ના રોજ 45 વર્ષના થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેમની સ્ટાર વેલ્યૂમાં ઘણો વધારો થયો છે. તેમના પ્રશંસકોની સંખ્યા મોટી છે અને વર્ષ 2010ની સૌથી મોટી હિટ ફિલ્મ 'દબંગ'તેમના નામે છે. 'બિગ બોસ' દ્વારા નાના પડદાં પર પણ તેમણે પોતાનો વટ રાખ્યો છે. વર્તમાન સમયમાં બોલીવુડના નિર્માતા તેમને મોં માગ્યા ભાવ આપવા તૈયાર છે.

' દબંગ'ના ચુલબુલ પાંડેને જોઈને એવુ લાગે છે કે આપણે રિયલ સલમાનને જોઈ રહ્યા છે. સલમાનના પ્રશંસક એમને આ પ્રકારના રોલમાં જોવા વધુ પસંદ કરે છે. એવુ પાત્ર જે કોઈનાથી નથી ગભરાતુ. સામેવાળાને કંઈ જ નથી સમજતુ. પ્રેમ પણ અકડ સાથે કરે છે. સલમાને જે ફિલ્મોમાં આ પ્રકારના પાત્રો ભજવ્યા છે તે ફિલ્મોમાં તેમની સફળ થઈ છે. 'દબંગ'ની સફળતાએ સલમાનની એક ઈમેજ બનાવી દીધી છે. સલમાનને તેમાંથી નીકળવુ મુશ્કેલ રહેશે. તેમની આગામી કેટલીક ફિલ્મો ચુલબુલ પાંડેના પાત્રનુ જ એક્સટેંશન છે.

' બીઈંગ હ્યૂમન' દ્વારા લોકોની મદદ કરી રહેલા સલમાનને જન્મદિવસની શુભેચ્છા.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments