Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થ-ડે કરીના

Webdunia
IFM































વર્તમાન સમયમાં બોલીવુડની સૌથી ચર્ચિત નાયિકાઓમાંથી એક કરીના કપૂર 21 સપ્ટેમ્બરના રોજ 29 વર્ષની થઈ રહી છે. કરીના 30ની નજીક છે. આ આંકડાને પાર કર્યા પછી હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રીઓનુ કેરિયર લપસવા માંડે છે, પરંતુ કરીના માટે આ સોનેરી સમયગાળો ચાલી રહ્યો છે.

હિટ-ફ્લોપના ગણિતની તેના પર કોઈ અસર થતી નથી. કેરિયરના શરૂઆતમાં તેણે ઢગલો ફ્લોપ ફિલ્મો આપી, પરંતુ તેના કેરિયર પર આની કોઈ અસર ન પડી. મોટા બેનર અને મનપસંદ મહેનતાણું તેને મળતુ રહ્યુ. તેણે પોતાની શરતો પર કામ અને પ્રેમ કર્યો છે. કરણ જોહર જેવા દિગ્ગજ ફિલ્મકારની ફિલ્મને ઠોકર મારતા પણ તે નથી અચકાઈ.

' જબ વી મેટ' પછી તેના કેરિયરમા સુખદ પરિવર્તન આવ્યુ છે. કરીનાની 'થ્રી ઈડિયટ્સ', 'મે ઔર મિસેજ ખન્ના', 'કુરબાન', 'એજંટ વિનોદ' જેવી મોટી ફિલ્મો રજૂ થવાની છે, જે તેના પ્રશંસકોને ગમશે એવો કરીનાનો દાવો છે. ધેન બેસ્ટ ઓફ લક કરીના... એંડ હેપી બર્થડે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments