Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું સ્ટ્રોંગ છુ અને સ્ટ્રોંગ રહીશ - સંજય દત્ત

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2013 (13:29 IST)
P.R

1993 મુંબઈ બ્લાસ્ટમાં કેસમાં હથિયાર રાખવામાં દોષી સાબિત થયેલા સંજય દત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સજા પછી કહ્યુ કે તેઓ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ રહેશે. સંજય આ સમયે પોતાના મુંબઈ સ્થિત ઘર પર છે.

સંજયના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે સંજયને સજા તો ભોગવવી જ પડશે. હા એ જરૂર છે કે ભવિષ્યમાં તેઓ સરકારની અનુમતિ લઈને પેરોલ પર બહાર આવી શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અત્યાર સુધી કુલ 17 મહિના 6 દિવસ જેલમાં રહી ચુક્યા છે.

જયા પ્રદાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે સંજય દત્ત માસૂમ અને નિર્દોષ છે. પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ તો અંતિમ નિર્ણય છે. તેમને દ્દુ:ખ એ વાતનુ છે કે સંજય જ્યારે પહેલા જ 18 મહિના જેલમાં વિતાવી ચુક્યા છે તો તેમને વધુ સજા આપવી એ ખૂબ દુ:ખની વાત છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments