Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સી સિલ્ક સ્મિતાવાળો વિદ્યા બાલનનો અંદાજ

Webdunia
P.R

દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાને સેક્સ બોમ્બ કહેવામાં આવે છે. તેમણે પોતાના ઉત્તેજક નૃત્યો અને માદક અદાઓથી ઘણા યુવાઓની ઉંઘ હરામ કરી હતી. જ્યારે સિલ્ક સ્મિતા પર એકતા કપૂર એ ફિલ્મ 'ડર્ટી પિક્ચર' બનાવવાનો વિચાર કર્યો તો સૌ પહેલા પ્રશ્ન એ હતો કે આ એક્ટ્રેસના રોલમાં કોને લેવામાં આવે. કેટલાક દિવસો સુધી વિચાર્યા પછી વિદ્યા બાલનને ફાઈનલ કરવામાં આવી.

P.R

આ નિર્ણયથી લોકોને ખૂબ આશ્ચર્ય થયુ. સિલ્ક સ્મિતાના જીવન પર બનેલ ફિલ્મમાં બોલ્ડ અને સેક્સી દ્રશ્યો હશે, જ્યારે કે વિદ્યા આ પ્રકારની ભૂમિકાઓથી દૂર રહે છે. પરંતુ વિદ્યાએ પણ આને ચેલેંજ સમજીને સ્વીકારી લીધુ. ફિલ્મનુ ટ્રેલર જોઈને આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે વિદ્યાએ જરાપણ અચકાયા વગર બોલ્ડ સીન આપ્યા છે.

P.R

દક્ષિણ ભારતમાં સામાન્ય રીતે માંસલ દેહવાળી અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે. સિલ્ક સ્મિતાની જેમ વિદ્યાએ પણ પોતાનુ વજન વધાર્યુ છે. 80ના દાયકાની ફેશનને અપનાવી છે. સિલ્ક સ્મિતા જેવી સેક્સ અપીલ જગાવવામાં વિદ્યા કેટલી સફળ થઈ છે એ તો ફિલ્મ જોઈને જ જાણ થશે. પરંતુ ટ્રેલર અને ફોટો જોઈને લાગે છે કે વિદ્યા પોતાન રોલ સાથે ન્યાય કરવામાં સફળ રહી હશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?