Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સી મુગ્ધા આદિત્યના પ્રેમમાં

Webdunia
P.R

બોલીવુડની હોટ અભિનેત્રી મુગ્ધા ગોડસે હવે અભિનેત્રી તનુશ્રી દત્તાના પૂર્વ બોયફ્રેંડને ડેટિંગ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મુગ્ધા ગોડસે અને આદિત્ય દત્ત એકબીજાની નજીક અવી રહ્યા છે. મુગ્ધા ગોડસે પહેલા આદિત્ય અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે પ્રેમ સંબંધ રાખી ચુક્યો છે. તનુશ્રી દત્તાની ફિલ્મ આશીક બનાયા આપને રજૂ થઈ ત્યારે બંને એકબીજાની નજીક આવ્યા હતા. આદિત્ય અને તનુશ્રી દત્તાના સંબંધો ટુંકા ગાળામાં જ તૂટી ગયા હતા. આદિત્યના નજીકના સૂત્રોએ કહ્યુ છે કે, કોમેડી ફિલ્મ વિલ યુ મેરી મી વખતે મુગ્ધા અને આદિત્ય એકબીજાના નજીક આવ્યા હતા. ટુંકા ગાળામાં બંને વચ્ચે મિત્રતા વધી હતી. સમય પસાર થતા મુગ્ધા આદિત્યના પ્રેમમાં પડી હતી. હાલમાં તેઓ સંબંધોને ખૂબ જ ગંભીર ગણી રહ્યા ક હ્હે. પોતાના સંબંધો મામલે મુગ્ધા આદિત્યના પ્રેમમાં પડી હતી. હાલમાં તેઓ સંબંધોને ખૂબ જ ગંભીર ગણી રહ્યા છે. પોતાના સંબંધોના મામલે મુગ્ધા અને આદિત્યએ કોઈ વાત કરી ન હતી. મુગ્ધાના પરિવારના સભ્યોનુ કહેવુ છે કે વર્ષ 2003માં મ્યુઝીક વીડિયોના શૂટિંગ દરમિયાન મિથુન પુરનદારે મુગ્ધા વચ્ચે સંબંધો સ્થાપિત થયા હતા. પરંતુ હાલમાં આ બંને છુટા થઈ ચુક્યા છે. સંબંધો શરૂ થયા ત્યારે વયમાં આ બંને નાન હત ફ્રેંડશીપ મામલે હવે મુગ્ધા ગંભીર બની છે. અત્રે એ નોંધનીય છે કે, મુગ્ધા ગોડસેની પ્રથમ ફિલ્મ ફેશન રજૂ થઈ ત્યારે તેના બોયફ્રેંડ મિથુને તેના પરિવાર અને મિત્રો માટે આ ફિલ્મની પ્રાઈવેટ સ્ક્રીનિંગ માટે સમગ્ર થિયેટર બુક કરાવીને તમામને ચોંકાવી દીધા હતા.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?