rashifal-2026

સિમ્પલી સેક્સી : મેનફોર્સ કોંડોમની જાહેરાતમાં સન્નીનું ફર્સ્ટ લુક

Webdunia
સન્ની લિઓનને બોલિવૂડમાં એક ફિલ્મ શું મળી તેની આગળ તો ફિલ્મ, જાહેરાત અને બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર્સનો ઢગલો થઈ ગયો. હાલમાં 'જીસ્મ 2'ના શૂટિંગમાં વ્યસ્ત સન્ની લિઓન વચ્ચે બે દિવસ માટે થાઈલેન્ડ ગઈ હતી, મેનફોર્સ કોન્ડોમની જાહેરાતના શૂટિંગ માટે.
P.R

એક પોર્ન સ્ટાર રહી ચૂકી હોવાને લીધે તેને આ પ્રકારની જાહેરાતો કરવા સામે કોઈ જ વાંધો ન હોય તે દેખીતી વાત છે. જો કે, તેના ચાહકોને કોઈ ફર્ક નથી પડતો તે કોન્ડોમની એડમાં કામ કરે કે પોર્ન ફિલ્મમાં કે પછી બોલિવૂડ ફિલ્મમાં. તે હંમેશા સન્નીના ચાહક રહેવાના જ!!!

સન્ની લિઓને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાની આ કોન્ડોમની જાહેરાતનો ફર્સ્ટ લૂક પોસ્ટ કર્યો હતો. આ તસવીરમાં તે આછા પર્પલ રંગના ડ્રેસમાં દ્રાક્ષના બાગમાં સંમોહક રીતે ઊભેલી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, સન્ની લિઓન હાલમાં ચેઝ મોબાઈલ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ વિશે ઉલ્લેખ કરતા સન્નીએ લખ્યુ હતું કે, "ચેઝ મોબાઈલ માટેની જાહેરાતમાં મારી જાતને મેનસ્ટ્રિમ કોમર્શિયલમાં જોઈને ઘણો અદ્દભુત અનુભવ થાય છે. તમને બધાને તે ચોક્કસ પસંદ આવશે."

સન્નીની વાત તો સાચી છે. 'જીસ્મ 2' અને 'રાગિણી એમએમએસ 2' જેવી ફિલ્મો અને 'મેનફોર્સ કોન્ડોમ'ની જાહેરાત પછી ચેઝ મોબાઈની જાહેરાત થોડી અલગ પ્રકારની હશે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે