Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન કેમ પાછળ રહે ?

Webdunia
IFM
શાહરૂખે 'ઓમ શાંતિ ઓમ'ને માટે પોતાના મસલ્સ બનાવ્યા અને હવે આ જ કામ આમિર ખાન પણ કરી રહ્યા છે. ત્રીજા ખાન સલમાન તો પોતાના મસલ્સ માટે જ જાણીતા છે.

છતાં બે ખાનોને જોઈને તેમને થોડો ખતરો અનુભવ્યો છે. સલમાનને લાગે છે કે તે જાડા થઈ ગયા છે. ખાસ કરીને કમર તરફ તેમની ચરબી વધી ગઈ છે. તેમને આટલુ ભાન થતાં જ તેમની પર પાતળા થવાનુ ભૂત સવાર થઈ ગયુ.

તેમને ખાવા-પીવા પર નિયંત્રણ કરવાનુ ચાલુ કરી દીધુ અને થોડા દિવસ મહેનત પણ કરી. પરિણામ સ્વરૂપે તેમની કમર 5 ઈંચ ઓછી થઈ ગઈ અને તેઓ ચુસ્ ત કમરવાળ ા થઈ ગયા.

સલમાન ખાન હાલ બોની કપૂરની ફિલ્મ 'વોંટેડ'માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાન વિશેષ રૂપે મસલ્સ બનાવી રહ્યા છે. સલમાનનું માનવુ છે કે આ ફિલ્મને જોયા પછી તેમના પ્રશંસક ખુશ થઈ જશે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

Show comments