Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય દત્તનો MMS સોશ્યલ સાઈટ્સ પર વાયરલ થયો

Webdunia
ગુરુવાર, 17 એપ્રિલ 2014 (17:33 IST)
આ દિવસોમાં જેલીની હવા ખાઈ રહેલા બોલીવુડના અભિનેતા સંજય દત્ત એક વાર ફરી ખબરોમાં આવ્યા છે. સંજય દત્તનો એક MMS સોશ્યલ સાઈટ્સ પર વાયરલ થઈ ગયો છે. આ એમએમએસને તે સમયે બનાવવામાં આવ્યો જ્યારે તેઓ છેલ્લે પેરોલ પર છૂટ્યા પછી સંજય દત્તે બ્રાન્દ્રા વાળા ઘરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી દરમ્યાન નશામાં રહેલા સંજય દત્તે બોલીવુડના મોટી હસ્તીઓને ગાળો આપી હતી.
 
આ પાર્ટીમાં સંજય દત્તે ગિટાર વગાડ્યું અને રેપ સોન્ગ પણ ગાયું, એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર મુજબ એક સૂત્રનું કહેવું છે કે , જ્યારે તેઓ પેરોલ પર છૂટ્યા હતા તો સંજુ બાબાએ પોતાના ઘરે એક ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમ્યાન સંજય દત્ત ગિટાર વગાડ્યું, કેટલાક રેપ સોન્ગ પણ ગાયા. ત્યારબાદ તેમણે પોતાની સાથે કામ કરી ચૂકેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અભિનેતાઓની બાબતમાં વાત કરવાનું શરૂ કર્યું. અને આ દરમ્યાન કોઈકે તેનો એક વીડિયો બનાવી લીધો જેને લીક કરી કાઢવામાં આવ્યો.
 
પત્રકારોનું માનીએ તો સંજય દત્તે પાર્ટીમાં બોલીવડુના ત્રણ અપકમિંગ સ્ટાર્સને પણ બોલાવ્યા હતા. સૂત્રોનું માનીએ તો  આ પાર્ટીમાં રણબીર કપૂર અને વરૂણ ધવન પણ તે રાતે પાર્ટીમાં હાજર હતા. પરંતુ એક સૂત્રનું કહેવું છે કે સંજય દત્ત વરૂણને માટે પરિવારના સભ્યની જેમ જ છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments