rashifal-2026

શું એ કૈટરીનાનો નવો પ્રેમી તો નથી ને...!

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2009 (16:32 IST)
કદાચ સલમાન ખાન માટે આ સમાચાર દુ:ખદાયી હોય શકે પરંતુ એ
W.D
W.D
વાત સત્ય છે કે, તેની ગર્લફ્રેન્ડ કૈટરીના કૈફ હોલીવુડના એક સુપરસ્ટારને મળવા માટે આંધળી દોટ મૂકી રહી છે. તે તેને મળવા માટે ખુબ જ આતુર છે.


આ સુપર સ્ટારનું નામ છે રોબર્ટ પેટીનસન. જેણે પોતાની ફિલ્મ 'ટ્વિલાઈટ' અને 'ટ્વિલાઈટ સાગા ન્યૂ મુન' થકી સમગ્ર વિશ્વમાં તહેલકો મચાવી દીધો છે. દુનિયાભરની યુવતીઓ આ ચોકલેટી સ્ટાર પાછળ ગાંડીતુર બની છે. જેઓ પૈકીની કૈટરીના પણ એક છે.

સુત્રોની વાત માનીએ તો આવતા સપ્તાહે કૈટરીના પોતાના સહપરિવાર સાથે લંડનમાં આ સિનેસ્ટારને મળવા જઈ રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, રોબર્ટ પેટીનસનને ફિલ્મ ટ્વિલાઈટમાં જોયા પછી કેટરીનાએ આ ફિલ્મ સાથે સંકળાયેલા ટ્વિલાઈટ નામના પુસ્તકની ચાર કોપી પણ લઈ આવી છે. જેમાની ત્રણ પુસ્તકને તો કૈટરીનાએ માત્ર ચાર દિવસમાં વાંચી નાખી. હવે ચોથા પુસ્તકનો વારો છે.

રોબર્ટ પેટીનસન પણ હાલ કુવારો છે અને કૈટરીના પણ. બન્ને વચ્ચે ઉમરનો ખાસ તફાવત પણ નથી. હાલના સંજોગોને જોતા એટલું જ કહી શકાય કે, સલમાન ભાઈ હવે તમારે કંઈક કરવું જોઈએ હો. !

કારણ કે, આજે રોબર્ટ અનેક યુવા દિલોની ધડકન બની ગયો છે. ટ્વિલાઈટ શ્રેણીની બન્ને ફિલ્મોના મળેલા પ્રતિસાદ બાદ યુકે ગ્લેમર નામની મેગેઝીને તેને 'ધિ સેક્સિયેસ્ટ મેન ઑફ ધિ વર્લ્ડ' નો ખિતાબ આપી દીધો છે. રોબર્ટ સાથે 'મેન ઑફ ધિ યિઅર 2009' નું ટેગ પણ જોડાઈ ચૂક્યું છે. ટ્વિલાઈટ ફિલ્મ બાદ લોકો રિયલ લાઈફમાં આ ફિલ્મસ્ટારનો અવાજ સાંભળવા માટે અધીરા બની ગયાં છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Show comments