Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ કેટરીના કેફે લગ્ન કરી લીધા ? તો પછી માથામાં સિંદૂર કેમ ?

Webdunia
P.R
કેટરિના કૈફની આ તસવીરે ઘણી ચકચાર મચાવી છે. ના, આ કોઈ જ ફિલ્મ કે પ્રોગ્રામના શૂટિંગ સમયની તસવીર નથી. આ તસવીર ત્યારની છે જ્યારે કેટરિના કૈફ 'એક થા ટાઈગર'ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે આવી હતી. સ્ક્રિનિંગમાં આવેલા મોટાભાગના લોકોની નજર તો સલમાન પર હતી ત્યારે અમારી નજર કેટરિના કૈફના આ ખાસ લૂક પર પડી ગઈ હતી.

કેટરિના આ સ્ક્રિનિંગ માટે બહુ જ સિમ્પલ સફેદ ટિશર્ટ અને ડેનિમમાં આવી હતી. મેકઅપ વગર પણ તેની ત્વચા ઘણી ચમકી રહી હતી. પણ ધ્યાન ખેંચનારી વસ્તુ હતી તેના સેંથામાં લાગેલું સિંદુર.

હિંદુ માન્યતા અને રિત રિવાજો અને પરંપરા પ્રમાણે માત્ર પરિણીત સ્ત્રીઓ તેમના સેંથામાં સિંદુર લગાડે છે. અને જ્યા સુધી અમને અને બાકી સૌને ખબર છે ત્યા સુધી કેટરિના કૈફ પરણેલી નથી અને સલમાન ખાન તેનો સારો મિત્ર જ છે. કેટના માથે લાગેલું આ સિંદુર તેના કપાળ પર ચાંદલા કે બિંદીની જગ્યાએ નહીં પણ છેક સેંથા એટલે કે વાળની બે પાથી પડે તેની વચ્ચે લાગેલું હતું.

અલબત્ત, એવું પણ જાણવા મળ્યુ હતું કે કેટરની આ તસવીરને કારણે મચેલી હોહાને કારણે તે શોકમાં મૂકાઈ ગઈ હતી અને ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન સલમાન ખાને તેને સાંત્વના આપી હતી.

હવે, આ તસવીરે અમને તો મૂંઝવણમાં મૂકી દીધા છે. શું માત્ર અમને જ આમાં કંઈક અલગ લાગી રહ્યુ છે કે ખરેખર કેટરિનાએ સેંથામાં સિંદુર લગાડ્યુ છે? કે પછી ભવિષ્યમાં છતા થનારા કોઈ રહસ્યનો અત્યારથી જ અમે ખુલાસો કરી નાંખ્યો છે!?

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments