Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ-દીપિકાના રોમાંસથી દોડશે 'ચેન્નઈ એક્સપ્રેસ'

Webdunia
IFM


લાંબા સમય પછી શાહરૂખ એકવાર ફરી રોમાંસનો જાદૂ વિખેરવા આવી રહ્યા છે. પોતાની નવી ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' દ્વારા તેઓ એક શાનદાર અભિનયનો જાદુ વિખેરશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ્માં શાહરૂખ અને દીપિકા પાદુકોણની વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનુ નવુ ગીત 'તિતલી...' રજૂ થઈ. જેમા શાહરૂખ દીપિકાનુ રોમાંસ સામે આવ્યુ. ઈદ પર રજૂ થનારી ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'માં શાહરૂખ દીપિકાના રોમાંટિક શોટ.

P.R


' રબ ને બના દી જોડી' પછી એકવાર ફરી શાહરૂખ રોમાંસ કરતા જોવા મળશે. પરંતુ આ વખતે દીપિકા પાદુકોણ સાથે.

P.R


બંને પાંચ વર્ષ પછી કોઈ ફિલ્મમાં એકસાથે ફરી જોવા મળશે. જોવાનુ એ છે કે આ વખતે તેમના રોમાંસનો જાદુ ચાલે છે કે નહી.


P.R


દીપિકા એક ડોનની પુત્રીના પાત્રમાં છે જે ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરૂખને મળે છે અને પોતાના ગામ લઈ જાય છે



ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ આ વખતે પોતાની ફિલ્મને દક્ષિણ ભારતની સુંદર લોકેશંસ પર ફિલ્માવી છે.

P.R


શાહરૂખ ફિલ્મમાં 40 વર્ષના માણસનુ પાત્ર ભજવી રહ્યા છે. તેઓ ફિલ્મમાં જોરદાર એક્શન કરતા જોવા મળશે.


શાહરૂખ ફિલ્મમાં 40 વર્ષના માણસનું જ પાત્ર ભજવી રહ્યા છે. તેઓ ફિલ્મમાં જોરદાર એક્શન કરતા જોવા મળશે.

P.R


કોમેડીની સાથે સાથે ફિલ્મમાં એક્શનનો તડકો પણ જોવા મળશે, જે રોહિત શેટ્ટીની ફિલ્મોની ઓળખ હોય છે.

P.R


ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ ઈદના દિવસે 8 ઓગસ્ટના દિવસે રજૂ થશે. આશા છે કે આ ફિલ્મ દ્વારા એકવાર ફરી એસઆરકે ની બોલીવુડમાં બાદશાહીની ચર્ચા થશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

વધુ જુઓ..

નવીનતમ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments