Webdunia - Bharat's app for daily news and videos

Install App

વીણા મલિક હવે સ્વયંવર રચશે !!

Webdunia
P.R

. રાખી સાવંત, રાહુલ મહાજન, રતન રાજપૂત બાદ હવે ટીવી પર સ્વંયવર કરનાર હસ્તીઓમાં વધુ એકનુ નામ જોડાય ગયુ છે. આ નામ છે પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ. વીણા મલિકે ઈમેઝીંગ ટીવી પર પ્રસારિત થનાર સ્વંયવર 4માં રજૂ થનાર છે. તેન અનામેન લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટીવી શો સાથે સંકળાયેલ નજીકના સૂત્રોનુ કહેવુ છે કે આ સત્ર માટે વીણાના નામને આખરી ઓપ આપી ચૂકાયો છે. વીણા મલિક ખૂબ જ લોકપ્રિય છે અને તેના વિશે વધારે માહિતી મેળવવા માંગે છે.

વીણા આ શોના કેટલાક ભાગનુ શૂટિંગ પણ કરી ચૂકી છે. ગયા વર્ષે બિગ બોસ મારફતે ભારતીય ટેલીવિઝનમાં એંટ્રી કરનાર વિણા મલિકનુ નામ અસ્મિત પટેલ સાથે પણ ખૂબ જોડવામાં આવ્ય હતુ. ત્યારબાદ પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી મોહમ્મદ આસિફ સાથે પણ તેના નામની ચર્ચા રહી હતી. વીણા મલિક ભારતીય શો મા નજરે પડતા પાકિસ્તાનમાં તેનો જોરદાર વિરોધ થયો હતો. વીણા મલિક બિગ બોસમાં પ્રવેશી ત્યારે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સંગઠન તેની સામે મેદાનમાં આવી ગયા હતા.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments