Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યા ચાલી રેમ્પ પર

Webdunia
W.D
ડિઝાઈનર ઋતુ બેરીને માટે રેમ્પ પર ચાલવુ વિદ્યા બાલનને માટે એક નવો અને અનોખો અનુભવ રહ્યો. રેમ્પ પર ચાલતા પહેલા વિદ્યા થોડી ગભરાઈ રહી હતી કારણ કે તે એક પ્રોફેશનલ મોડેલ નથી. પરંતુ પછી તે પોતાના કામથી ખૂબ જ ખુશ જોવા મળી. ઋતુ બેરી સહિત ઘણા લોકો વિદ્યાથી પ્રભાવિત થયા અને તેમણે વિદ્યાને શુભેચ્છા મોકલ ી.

ઋતુએ વિદ્યા સાથે લાંબી ચર્ચા કરી અને કહ્યુ કે તેમને ખુશી થશે જો વિદ્યા તેમના દરેક શો નો ભાગ બને. વિદ્યાએ હસતા-હસતા કહ્યુ કે આ તેમનો નહી પરંતુ પણ ઋતુના ડ્રેસીસની કમાલ છે.

શો પછી વિદ્યાએ કહ્યુ કે ઋતુ માટે રેમ્પ ચાલવુ એ તેમની માટે ગર્વની વાત છે. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ ડ્રેસેસે એવો જાદુ કર્યો કે રેમ્પ પર વોક કરતા તે પ્રોફેશનલ મોડલ જોવા મળી.

સ્લીનિશ બ્લેક ગાઉન પહેરી વિદ્યા બાલન ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તે શો માં ટોચ પર હતી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments