Webdunia - Bharat's app for daily news and videos

Install App

વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ 2',માં મંદાકિનીનું પાત્ર કંગના ભજવશે

Webdunia
P.R

આ મહિનાની શરૂઆતમાં કરિના કપૂરે 'વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ 2'માં કામ કરવાની ના પાડી દીધી હતી. હવે જાણવા મળેલા અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં મંદાકિનીનો રોલ કરવા માટે કરિનાને બદલે કંગના રાણાવતને લેવામાં આવી છે.

કરિનાએ આ સિક્વલમાં કામ કરવાની ના પાડતા પ્રોડ્યુસર એકતા કપૂર અને ડાયરેક્ટર મિલન લુથરિયા માટે અન્ય કોઈ યોગ્ય અભિનેત્રી શોધવી મુશ્કેલ હતું. હવે ઈન્ડસ્ટ્રીમાં સાંભળવા મળી રહેલી વાતો પ્રમાણે તો એકતા કપૂરે પોતાની સિક્વલ ફિલ્મ માટે કંગના રાણાવતને પસંદ કરી લીધી છે. કંગના દાઉદ ઈબ્રાહિમ (અક્ષય કુમાર)ની પ્રેમિકાનો રોલ કરશે.

કંગના રાણાવત જ શા માટે? સૂત્રોએ જણાવ્યા અનુસાર ઘણી અભિનેત્રીઓના નામ ધ્યાનમાં લેવાયા હતાં પણ ફિલ્મમેકર્સને લાગતું હતું કે રોલમાં અભિનય ક્ષમતા વાળી અભિનેત્રીની જરૂર છે અને નહીં કે કોઈ મોટા નામ વાળી અભિનેત્રી. પહેલા તેઓ કંગના વિશે નહોતા વિચારી રહ્યા કારણ કે તેણે પહેલી ફિલ્મમાં કામ કરેલુ છે. પણ જ્યારે મંદાકિનીના રોલને ન્યાય આપવાની વાત આવી ત્યારે કંગનાથી વધારે સારો વિકલ્પ તેમને ન મળ્યો.

અક્ષય-કંગનાની જોડી નવી હોવાની સાથે ફિલ્મ વિશે ઉત્સુકતા જગાડવામાં પણ મદદરૂપ થાય છે.

અલબત્ત, હજી સુધી કોઈ સત્તાવાર માહિતી ન મળી હોવાથી કંગનાનું નામ પણ ફાઈનલ તો ન જ ગણી શકાય

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments