Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોનો પ્રેમ જોઈ ભાવવિભોર થઈ માધુરી

Webdunia
IFM
' ધક-ધક' ગર્લ માધુરી દીક્ષિત આ સમયે બચ્ચન ફેમિલીની સાથે 'અનફોરગેટેબલ ટૂર'માં વ્યસ્ત છે અને આ ટૂરનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ તેમણે લાંસ એજિલ્સ અને સેન ફ્રાંસ્સિકોમાં થયેલ શો માં ભાગ લીધો.

માધુરી જ્યારે સ્ટેજ પર આવીત ઓ તેમના પ્રશંસકોએ તેને વધાવી લીધી. માધુરી પોતાનુ જોરદાર સ્વાગત જોઈને આશ્વર્યમાં પડી ગઈ. તેમને ખબર જ નહોતી કે બોલીવુડથી દૂર રહેવા છતાં દર્શકો તેમને આજે પણ ચાહે છે. માધુરી ડબલ ઉત્સાહથી પરફોર્મ કર્યુ.

માધુરીની સાથે પરફોર્મ કરનારાઓમાં એશ્વર્યા અને પ્રીતિનો પણ સમાવેશ થયો હતો. બંનેની સાથે માધુરી આ પહેલા ફિલ્મ પણ કરી ચૂકી છે. આ ટૂરમાં માધુરી અંતિમ ક્ષણે જોડાઈ હતી. આ ટૂરમાં જોડાતા પહેલા તેણે પોતાના મિત્ર આમિર ખાન સાથે ચર્ચા કરી હતી. તેમના બાળકો હજુ નાના છે, તેથી તેઓ અમેરિકામાં થનારા શો માં જ ભાગ લેશે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments