Dharma Sangrah

લતાજીને જન્મદિવસની શુભેચ્છાઓ

Webdunia
BBC
અવાજનો સુર છોડીને લોકોને પોતાના દિવાના બનાવી દિધેલ લતા મંગેશકરની આખી જીંદગી ગાવાની ઈચ્છા છે. 80 વર્ષની થઈ ગયેલી લતાની ઈચ્છા છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી ગાઈ શકે.

' મહેલ' ફિલ્મના 'આયેગા આનેવાલા' ગીતથી 1949માં સંગીતની દુનિયામાં પોતાનું પગલુ માંડનાર લતાને ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા મનાવામાં આવે છે. લતાએ અત્યાર સુધી 50000 જેટલા ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

60 વર્ષના પોતાના કેરિયરના સફરને યાદ કરતાં લતા કહે છે, કોઈ પણ સારો જ અનુભવ કરતુ હશે પણ જ્યારે આજે હું 80 વર્ષની થઈ ગઈ છું ત્યારે હું ખરેખર ખુબ જ સારૂ અનુભવી રહી છું. પોતાની મહાન ઉપલબ્ધીઓને કારણે જાણીતી થયેલી લતા પોતાની જીંદગી અને કેરિયરથી ખુબ જ સંતુષ્ટ છે.

જ્યારે લતાજીને તેમના જન્મદિવસની ઉજવણી વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું આખો દિવસ મારા પ્રશંસકોને ફોનના જવાબ આપતી રહીશ અને મારા પરિવાર સાથે સમય પસાર કરીશ. આ સિવાય મારી કોઈ ખાસ યોજના નથી.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Show comments