Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિયા-રાઈમાનું બીજુ રૂપ

Webdunia
IFM
IFM













રિયા સેન અને રાઈમા સેનના અભિનય વિશે તો બધા જ પરિચિત છે, પરંતુ તેઓ સામાજિક કાર્યમાં પણ જોડાયેલી છે તે વાત ઘણા ઓછા લોકો જાણે છે.

તાજેતરમાં જ સેન સિસ્ટર્સે મુંબઈમાં ઘણી જગ્યાએ ગરીબોમા ં જમવાનું અને કપડાં વહેંચ્યા. લોકોની ગરીબીને જોઈને બંને બહેનોનુ દિલ પીગળી ગયું અને આ કારણે જ તેઓ લોકોની બને તેટલી મદદ કરવાની કોશિશ કરે છે.

શિક્ષણના મહત્વથી પણ બંને સારી રીતે પરિચિત છે. તેમણે ઘણા બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે. આ બાબતે જ્યારે રિયાને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ 'અમે અમારા તરફથી નાનકડી મદદ કરવાના પ્રયત્નો કરીએ છીએ, જેથી બીજાની જીંદગીમાં થોડો ફેરફાર આવે. આપણા દેશમાં ગરીબી હેઠળ જીવી રહેલા લોકોની સંખ્યા કરોડોમાં છે. તેમનું ભલુ કરીને આપણે ખરું જોવા જઈએ તો પોતાનું જ ભલું કરી રહ્યા છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments