Festival Posters

રસેલ બ્રાંડ કામસૂત્રમાં જણાવેલ બધી જ સેક્સ પોઝિશન અજમાવશે !!

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2012 (17:12 IST)
P.R
રસેલ બ્રાન્ડે ખુલાસો કર્યો છે કે તે ઉનાળો પૂરો થાય તે પહેલા જ ભારતીય હિન્દુ પુરાણ કામસૂત્રમાં જણાવેલી બધી જ સેક્સ પોઝિશન અજમાવવા માંગે છે.

એક્ટર-કોમેડિયન રસેલ 2000 વર્ષ જૂની ટિપ્સ ઉપયોગમાં લેવા માંગે છે.

સૂત્રએ જણાવ્યા અનુસાર, "રસેલે ઉનાળાની શરૂઆતમાં જ કામસૂત્રની એક કોપી લીધી હતી. તેણે પોતાની જાતને પડકાર આપ્યો છે કે તે ઉનાળો પૂરો થાય તે પહેલા આખુ પુસ્તક વાંચશે અને તેની બધી જ પોઝિશન ટ્રાય કરશે. આ તેનો ઘણા લાંબા સમયનો લક્ષ્ય હતો. અને હવે તે સિંગલ છે તો તે આ કરવાનો જ છે."

સૂત્રએ જણાવ્યુ હતું કે, "રસેલે મને કહ્યુ હતું કે, આ 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' નામના પુસ્તકનું વ્યાવસાયિક વર્જન છે."

" તે બહુ સરળતાથી કંટાળી જાય છે અને તેને પોતાની જાતને મનોરંજન પૂરુ પાડવું ગમે છે. તે પોતાના માટે નાના નાના પડકારો મૂકતો રહે છે જે તેને વ્યસ્ત રાખે."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તેણે કહ્યુ હતું કે આ એક અલ્ટિમેટ સેક્સ્યુઅલ ચેલેન્જ હશે. પણ પોતાની જાત સાથે ન્યાયિક બનવા માટે તે પુસ્તકની બધી ફિલોસોફી પણ જાણવા માંગે છે અને સાથે સાથે મજા પણ માણવા માંગે છે."

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત