Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-દીપિકા કરશે રોમાંસ, એ પણ કેટરીના સામે ?

Webdunia
P.R

બોલીવુડ નિર્દેશક ઈમ્તિયાઝ અલી પોતાની આગ ામી ફિલ્મમાં કેટરીના અને દીપિકાને એક સાથે સાઈન કરી રહ્યા છે. સાંભળવા મળ્યુ છે કે દીપિકા પાદુકોણ રણબીર કપૂર સાથે રોમાંસ કરવા જઈ રહી છે. એ પણ કેટરીનાની હાજરીમાં. 'યે જવાની હૈ દિવાની'ની સક્સેસ પછી ઈમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મમાં રણબીર-દીપિકાને સાઈન કરી લીધા છે.

પરંતુ આમા એક મોટુ ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ કે ઈમ્તિયાઝની ઈચ્છા છે કે ફિલ્મમાં રણબીર-દીપિકાની સાથે કેટરીના પણ હોય. શુ ફિલ્મ હશે... દીપિકાની સાથે કેટરીના એક જ ફિલ્મમાં, એક જ ફ્રેમમાં અને એ પણ એક જ બોયફ્રેંડ સાથે. સાંભળવામાં અશક્ય લાગે છે પણ ઈમ્તિયાઝ આ કરી બતાવશે. હવે તમે જ વિચારો કે કેટરીના કેવી રીતે સહન કરશે રણબીર તેની સામે દીપિકા સાથે રોમાંસ કરે. એ પણ ત્યારે જ્યારે કેટરીના-રણબીરના લગ્નની વાત ચર્ચાના ચગડોળે છે.

આમ પણ કેટરીના દીપિકાને કારણે ઈનસિક્યોર રહે છે. અહી સુધી કે આઈફામાં ભાગ લેવા ગયેલ કેટરીના ભારતથી રણબીર સાથે ગઈ હતી પણ ત્યાંથી એકલી પાછી ફરી. જેનુ કારણ દીપિકા હતી. એક પાર્ટીમાં રણબીર-દીપિકાની નિકટતાથી એટલી અકળાઈ ગઈ કે આઈફાને અધવચ્ચે છોડીને જ પરત ફરી. જો આવી પોઝીશનમાં ત્રણેય એકસાથે હશે તો બબાલ તો થશે જ...!!

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments