Festival Posters

મુંબઈ આવીને મારુ સપનું સાચુ થઈ ગયુ - સની લિયોન

Webdunia
P.R

એવુ કહેવાય છે કે એકવાર જે મુંબઈ આવે છે તે મુંબઈવાસી થઈ જાય છે. કંઈક આવુ જ કનાડાઈ પોર્ન સાર અને ભારતીય મૂળની બોલીવુડ અભિનેત્રી સની લિયોનની સાથે થયુ, જે માયાનગરીની 'માયા'માં ડૂબી ગઈ છે.

સની લિયોને માઈક્રો બ્લાગિંગ વેબસાઈટ ટ્વિટર પર લખ્યુ, ;જો તમે મને એક વર્ષ પહેલા કહેતા કે મુંબઈ મારુ ઘર બનવા જઈ રહ્યુ ચ હે તો હુ તમારા પર ક્યારેય વિશ્વાસ ન કરતી. પણ આજે હુ અહી રહુ છુ તો એવુ લાગે છે કે હુ મારા ઘરે પાછી આવી છુ. મને લાગે છે કે સપનુ સાચુ થઈ ગયુ, પણ આ તો માત્ર શરૂઆત છે.

ઉલ્લેખનીય છે કે ટીવી સીરિયલ 'બિગ બોસ'ના દ્વારા ભારતમાં પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરનારી સની લિયોન પોતાની પ્રથમ ફિલ્મ 'જીસ્મ-2' બાદ સ્વદેશ પરત ફરી ગઈ હતી. તાજેતરમાં જ તે મુંબઈ પાછી આવી છે અને પરત ફરતા જ તેણે પોતાનો સાડી પહેરેલ ફોટ ટ્વિટર પર અપલોડ કર્યો છે.

તેણે કહ્યુ 'આજે મારો દિવસ સારો રહ્યો. હુ સમજુ છુ કે મને રહેવા માટે એક ખૂબ જ સરસ અને સુંદર સ્થાન મળી ગયુ છે. જેની મને આશા પાણ નહોતી. આ એક પેંટ હાઉસ છે. લગભગ એક હજાર વર્ગ ફૂતની અગાશી, ત્રણ બેડરૂમ છે. આ ખૂબ મોટો ફ્લેટ છે, સામે જ સમુદ્ર છે. હું ખૂબ જ રોમાંચિત અનુભવી રહી છુ.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?