Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ?

Webdunia
સોમવાર, 15 ડિસેમ્બર 2014 (16:14 IST)
રિપોર્ટ મુજબ અભિનેત્રી આલિયા ભટ્ટ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં તેમની પત્નીનુ પાત્ર ભજવતી જોવા મળી શકે છે. ધોનીની બાયોપિકનુ નામ છે - 'MS Dhoni: The Untold Story'. 
રિપોર્ટ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીનુ પાત્ર ભજવવા માટે સુશાંત સિંહ રાજપૂતનુ નામ ફાઈનલ કર્યા પછી ડાયરેક્ટર નીરજ પાંડેએ સાક્ષીનુ પાત્ર ભજવવા આલિયાનુ નામ નક્કી કરી લીધુ છે. જોકે આ વાતની ખાતરી હજુ સુધી થઈ નથી. 
 
હાઈ-વે અને 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં કામ કરીને આલિયા ઘણી પ્રશંસા મેળવી ચુકી છે. સુશાંત અને આલિયા ઉપરાંત આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન. જોન અબ્રાહમ. ગૌતમ ગુલાટી અને આફતાબના કામ કરવાની પણ ચર્ચા છે.   એવુ કહેવાય રહ્યુ છે કે ફવાદને વિરાટ. ગૌતમ ગુલાટીને ઝહીર અને આફતાબને જોગિન્દર શર્માનુ પાત્ર આપવામા આવશે. 
 
ધોની પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન નીરજ પાંડે કરશે. નીરજ પાંડે આ પહેલા 'એ વેડનેસ ડે' અને 'સ્પેશ્યલ - 28 ' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે. ફિલ્મ 2015મા ટોકિઝમાં રજુ થશે. ફિલ્મનુ પોસ્ટર 25 સપ્ટેમ્બરના રોજ રજુ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટરમાં સુશાંત પોતાના ખભા પર બેટ ઉઠાવી છે. અને તેમની જર્સી પર અંગ્રેજીમાં ધોની લખ્યુ છે.  

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments