Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલાઈકાનું નવુ આઈટમ સોંગ : 'અનારકલી ડિસ્કો ચલી' (જુઓ વીડિયો)

Webdunia
P.R

' મુન્ની' પછી મલાઈકા અરોરા ખાન ગાયબ જ થઈ ગઈ હતી. હવે બીજા એક ધમાકેદાર આઈટમ સોન્ગ સાથે પાછી ફરી છે. આ આઈટમ સોન્ગ તેના અત્યાર સુધીના આઈટમ સોન્ગ કરતા અલગ છે. 'હાઉસફૂલ 2'માં તે 'અનારકલી ડિસ્કો ચલી'માં જોવા મળશે. આ આઈટમ સોન્ગનો ફર્સ્ટ લૂક અને ટિઝર વીડિયો રિલીઝ થઈ ચૂક્યા છે.

ફરહા ખાન અને મલાઈકાની જોડીએ 'મુન્ની બદનામ હુઈ' જેવુ હિટ આઈટમ સોન્ગ આપ્યુ હતું. હવે આ જોડી પાછી આવી છે 'અનારકલી ડિસ્કો ચલી' સાથે. ચોક્કસ જ, મુન્ની અન અનારકલી વચ્ચે સરખામણી તો થવાની જ. જો કે, મલાઈકા અરોરા જણાવી રહી છે કે બન્ને આઈટમ સોન્ગ વચ્ચે શું તફાવત છે...

મલાઈકા કહે છે કે અનારકલી વધુ સેક્સી અને તેના લૂક અને ફિલમાં ઘણું મોર્ડન છે જ્યારે મુન્ની એકદમ દેશી અને ગામઠી હતું. આ વાત તો સાચી છે, સોન્ગના ટિઝર વીડિયોમાં જોવા મળે છે તેમ સોન્ગ ભવ્ય સેટમાં શૂટ થયું છે અને મલાઈકાનો લૂક તમને ઐશ્વર્યાના 'કજરા રે' ગીતની યાદ અપાવશે.

મલાઈકાના સેક્સી ઠુમકા સિવાય આ વખતે મલાઈકાના ચહેરાના હાવભાવ પણ જોવા મળશે. અનારકલી વિશે મલાઈકા કંઈક આવું કહે છે, "મુન્ની આઈકોનિક છે, માટે હું કોઈ સરખામણી નહીં કરુ અને બધાને પણ સરખામણી ન કરવાની વિનંતી કરીશ. પણ હા, 'અનારકલી ડિસ્કો ચલી' એકદમ ધમાકેદાર છે."

મુન્ની મલાઈકાને જુઓ અનારકલીના અવતારમાં.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?