Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપાશા બાસુની સાથે ઉજવો નવું વર્ષ

બિપાશા આ ડાંસ કરવા માટે રૂ. 85 લાખ લેશે...

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2007 (13:57 IST)
IFMIFM

બિપાશા સાથે ઉજવો નવા વર્ષની ઉજવણી જો તમે પણ આ પાર્ટીમાં જોડાવવા માંગો છો તો તમારે ખર્ચવા પડશે ફકત રૂ.11500 અને તેની સાથે તમારી ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઇએ. આજે 31મી ડિસેમ્બર,2007ને અલવિદા કરવા અને 2008ને વેલકમ કરવા મુંબઈવાસીઓ થનગની રહ્યા છે. આજે અત્રે બોલીવૂડની કેટલીક જાણીતી અભિનેત્રીઓ નવા વર્ષ 2008ને વધાવવા માટેની ઉજવણી માટે ખાસ ડાન્સિંગના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

મુંબઈના યુવાનહૈયાઓ આજે આખી રાત ગાયેગે, નાચેંગે, ખાયેંગે, ઘૂમેંગે અને મોજ કરેંગેના મંત્રો સાથે ઠેર-ઠેર હોટલમાં બુકિંગ કરાવ્યા છે. આજે અહીંયાની જાણીતી હોટલો, રેસ્ટોરન્ટો, રિસોર્ટો અને દૂરના ફાર્મો પેક થઈ ગયા છે. જ્યાં ફિલ્મી અભિનેત્રીઓ જવાની છે એ જાણીતી હોટલમાં કપલના પાસના રૂ.10 હજાર છે છતાં પાસ મળતા નથી.
IFMIFM

ગયા વર્ષે અભિનેત્રી મલ્લિકા શેરાવતે નવા વર્ષની પાર્ટી માટે ડાન્સિંગના રૂ.50 લાખ ચૂકવાયા હતા. આ વર્ષે મુંબઈની એક જાણીતી જગ્યાએ ડબલ્યુ મેરિયોર તરફથી યોજાયેલી પાર્ટી માટે જાણીતી ફિલ્મ અભિનેત્રી બિપાસા બાસુ જોડે કરાર કર્યા છે અને તેને રૂ.85 લાખ ચૂકવવામાં આવશે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી પણ બિપાશા બાસુએ જણાવ્યું છે કે, હું નવા વર્ષની રાત્રિએ કેટલાક લોકપ્રિય ગીતોનો પ્રોગ્રામ આપવાની છું. મને આશા છે કે લોકો તેનો આનંદ માણશે.

કન્ટ્રી ક્લબ રિસોર્ટ તરફથી નવા વર્ષની રાત્રી માટે જાણીતીઅભિનેત્રી - ડાન્સર મલાઈકા અરોરા અને મહિમા જેવી આઠ ગર્લને ડાન્સ માટે બુક કરી છે. જે માટે રૂ.30 લાખથી વધુ ચૂકવવામાં આવનાર છે. મલાઈકા અને દક્ષિણની અભિનેત્રી શારદા જેવી એ ગ્રેડની અભિનેત્રી રૂ. 25 લાખથી વધુ રકમ લે છે. જ્યારે પૂનામાં ઉદિતા ગોસ્વામી રૂ.10 લાખ ફી લે છે.

આ મ, નવા વર્ષને વધાવવા મુંબઈગરાઓ ભારે થનગની રહ્યા છે. આજે ખાઓ, પીઓ અને મસ્તી કરોનું વાતાવરણ આખી રાત ચાલશે. આ તમામ અભિનેત્રી ઓના નામ પર હોટલ માલિકો ગ્રાહકોને ઊંચા ભાવમાં પ્રવેશ પત્ર વહેચી રહ્યા છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments