Dharma Sangrah

બરખા બિસ્ટને ટીવી સીરિયલ કેમ પસંદ નથી

Why Barkha Bisht Don't like serials

Webdunia
ગુરુવાર, 5 જૂન 2014 (14:55 IST)
સંજય લીલા ભંસાલીની ફિલ્મ રામલીલામાં  રણવીરસિંહની ભાભીનો રોલ કરીને પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકેલી લોકપ્રિય ટીવી અભિનેત્રી બરખા બિસ્ટને ટીવી સીરિયલ પસંદ નથી અભિનેત્રીનું માનવું  છે કે ટેલીવિઝનની પ્રજ્ગતિઅ થઈ નથી,કેમકે લોકો દ્વ્રારા જોવામાં આવતા મનોરંજન કાર્યક્રમો એકસમાન જ હોય છે. 
 
તેણીએ જણાવ્યું હતું કે મેં વિચાર્યું હતું કે ટીવીએ જોઈએ તેવી પ્રગતિ કરી નથી . ઘણા કાર્યક્રમો અલગ હોય છે તેમે છતાં લોકો દ્વ્રારા જોવામાં આવતા મોટા ભાગના મનૉરંજન કાર્યક્રમો સામન્ય સીરીયલની જેમ જ હોય છે.દુર્ભાગ્યવશ ટીવી વિષય વસ્તુના કેસમાં વધારે આગળ વધી શકયું નથી. 
 
બરખાનું માનવું છે કે અભિનેતા અનિલ કપૂરનો 24 અને મહાનાયક અમિતાભ બચ્ચનનો આવનારો ટીવી કાર્યક્રમ યુદ્ધ દર્શકો માટે  સારો સાબિત થશે. હું નથી જાણતી કે ટીઆરપી અંગે કાર્યક્રમ 24 કેટલું સારું પ્રર્દશન કર્યું છે . મને આ કાર્યક્ર્મ પસંદ આવ્યો હતો.મારું માનવું છે કે અલગ પ્રકારના કાર્યક્ર્મો દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ. 
 
બરખાએ કહ્યું હતું કે વર્તમાનમાં દર્શકોની વિચારશ્રેણી ખાસ પ્રકારના કાર્યક્ર્મો સાથે થંભી ગઈ છે . નિયમિત રૂપથી ચાલ્યા આવતા કાર્યક્ર્મોમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો હતો. ટીવી સીરિયલની સ્ટોરી સારી નહીં હોવાથી તે ધારાવાહીકોથી દૂર રહેતી હોંવાનું જણાવ્યું હતું .     

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Show comments