Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ચોપડાની પ્રોપર્ટીમાં ચાલી રહ્યુ હતુ સેક્સ રેકેટ !!

Webdunia
ગુરુવાર, 27 નવેમ્બર 2014 (15:55 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની  પ્રોપર્ટીમાં સેક્સ રેકેટ ચલાવવાનો મામલો સામે આવ્યો છે. સેક્સ રેકેટ એક સ્પા સેંટર દ્વારા ચલાવવામાં આવી રહ્યુ હતુ. પોલીસ તપાસમાં જાણ થઈ છે કે અંધેરી વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ બિલ્ડિંગના ફ્લોરને પ્રિયંકા ચોપડાએ માણિક સોની નામના વ્યક્તિને ભાડેથી આપ્યુ હતુ. 
 
પોલીસે છાપો મારીને સ્પા સેંટરના મેનેજર ચંદ્રકાંતની ધરપકડ કરી લીધી અને ત્રણ છોકરીઓને આઝાદ કરાવી.  જોકે સ્પા સેંટરના માલિક માણિક સોની ફરાર છે. પોલીસે ત્રણે છોકરીઓને પુનર્વાસ કેન્દ્રમાં મોકલી દીધી  છે. પોલીસનુ કહેવુ છે કે હાલ સ્પાના માલિક માણિક સોનીની શોધ ચાલી રહી છે. તેની ધરપકડ પછી જ એક્ટ્રેસ અને તેની વચ્ચે એગ્રીમેંટની ડીટેલ્સ જાણ થઈ શકશે. 
 
પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાત નવેમ્બરના રોજ શાસ્ત્રીનગરમાં આવેલ વાસ્તુ પ્રસિક્ટ બિલ્ડિંગના કરિશ્મા સ્પા એંડ બ્યુટી સેંટર પર છાપો માર્યો હતો. પહેલા ગ્રાહક બનીને સૂચનાની પુષ્ટિ કરવામાં આવી અને સેક્સ રેકેટનો  ભંડાફોડ કરવામાં આવ્યો. 
 
પોલીસના સૂત્રોનુ કહેવુ છે. માણેક સોનીના અનેક ફિલ્મી હસ્તિયો સાથે સંબંધ છે અને તે મોટાભાગે ફિલ્મ કલાકારોની પાર્ટીયોમાં પણ જાય છે.  મીડિયા રિપોર્ટ્સમાં એ પણ જણાવાયુ છે કે સ્પા સેંટરના પડોશમાં જ પ્રિયંકાની માતાનુ ક્લીનિક પણ ચાલે છે.  આ આખો ફ્લોર લગભગ 3  હજાર સ્કવેયર ફીટનો છે. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?