Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીકે પ્રમોશન માટે આમિર એક મહિનો વ્યસ્ત રહેશે .

Webdunia
સોમવાર, 24 નવેમ્બર 2014 (14:14 IST)
બોલીવુડમાં મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની આગામી ફિલ્મ પીકે થોડા જ દિવસોમાં રિલીઝ આડે એક મહિના કરતાં પણ ઓછો સમય બચ્યો છે ત્યારે આમિર ખાન ફિલ્મ પ્રમોશન માટે કોઈ કસર છોડવા માંગતો નથી. 
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમીર એક માહ સુધી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે. સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નમાં હાજર રહ્યા બાદ હવે આમિર પોતાની આગામી ફિલ્મ પીકેના પ્રદર્શન પર પૂરતું ધ્યાન આપવા માંગે છે. આમિર આ માટે ફિલ્મના નિર્દેશક રાજકુમાર હીરાની ફિલ્મના માર્કેટિંગ સ્ટ્રેટેજીને લઈને ચર્ચા કરી રહ્યો છે. 
 
પીકેના પ્રમોશનમાં કોઈ ખામી ન રહી જાય તે માતે આમિર હાલમાં કોઈ પણ ફિલ્મ સાઈન નથી કરી રહ્યો . આમિરે ફિલ્મનો પ્રેમોશન માટે પહેલાંથી જ એક એક કરીને કુલ પાંચ પોસ્ટ્ર રિલીઝ કર્યો છે. આમિર કેટ્લાંક સમય પેહેલાં જ પોતાના પરિવાર સાથે જાપાનના પ્રવાસેથી પરત ફર્યો છે . જે બાદ તેણે પત્ની કિરણ રાવનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.
 
ફિલ્મ પીકે 19 ડિસેમબરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કલાકારોમાં આમિર ખાન,અનુષ્કા શર્મા સંજય દત્ત સુશાંત સિંહ રાજદૂત અને બોમન ઈરાનીનો  સમાવેશ થાય છે. 
 

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

Show comments